Sabarkanta-News

Work Under MANREGA To Boost The Economy Of Idar Taluka And Provide Employment To The Citizens.

Work Under MANREGA To Boost The Economy Of Idar And Provide Employment To The Citizens.

અનલોક ૧ પછી મારા મત વિસ્તાર સાબરકાંઠા ના ઇડર તાલુકાના અર્થતંત્ર ને વેગ આપવા અને નાગરિકો ને રોજગારી પુરી પાડવા માટે મનરેગા અંતર્ગત તંત્ર દ્વારા કામગીરી વેગવંત બનાવી છે.

તાલુકાના કુકડીયા ગામમાં ૧૯૮ નાગરિકો ને કામગીરી આપવામાં આવી મેં પણ રૂબરૂ હાજરી આપને કામ કરતા નાગરિકો ને છાશ વિતરણ કર્યું. સૌ નાગરિકો એ સંતોષની લાગણી વ્યક્ત કરી.

Sabarkantha News
Sabarkantha News
Sabarkantha News
ads
ads

You may like

ads
ads
Cresta WhatsApp Chat
Send via WhatsApp