Panchmahal-News-05

Panchmahal Mp RatanSinh Rathod Visit The Gas Cylinder Burst Family & Help Them With Groceries And Clothes.

Panchmahal Mp RatanSinh Rathod Visit The Gas Cylinder Burst Family & Help Them With Groceries And Clothes.

આજરોજ માન.સાંસદશ્રી રતનસિંહજી,મહીસાગર જીલ્લા પંચાયત સદસ્ય પિનાકીન શુક્લ પ્રો.સી.આર.ઝાલા એ વિરપુર તાલુકા ના વઘાસ ખાતે સુલતાનસિંહ રાઠોડ તથા કુંભારખાણ ખાતે પૂનમભાઇ ના ઘરે રાંધણગેસ નો સિલિન્ડર ફાટતા બંને મકાનો માં આગ ના કારણે તમામ સામાન તથા પશુઓનો ઘાસચારો બળી જતાં નુક્સાન થયેલ જેની મુલાકાત લીધી…

પિનાકીન શુક્લ તરફથી બંને પરિવારોને કરિયાણું તથા કપડાં સહિત જીવનજરુરી વસ્તુઓની સહાય કરવામાં આવી

માન.કલેક્ટરશ્રી મહીસાગર ને વિરપુર તાલુકામાં ફાયર સેફ્ટી સંદર્ભે રજુઆત કરી.

ads
ads

You may like

ads
ads
Cresta WhatsApp Chat
Send via WhatsApp