Kheda News:-MP Devusinh Donates 1CR From Grant & 1 Lacs From His Salary For Corona

#KhedaNews વૈશ્ર્વિક મહામારીનું રુપ ધારણ કરી ચૂંકેલા ‘કૉરૉના વાયરસ’ સામેની ભારતની લડતને મજબુત કરવા આજે મારી સાંસદ નિધીમાંથી ₹1,00,00,000 (એક કરોડ) તથા મારી સેલરી માંથી ₹1,00,000(એક લાખ) પ્રધાનમંત્રી રાહત ફંડમાં મારી નમ્ર ‘પુષ્પ પાંખડી’ અર્પણ કરુ છુ….. કૉરૉના સામેની લડાઈ આપણે જીતીએ તેવી ઈશ્ર્વર ચરણમાં પ્રાર્થના…
ભારત માતા કી જય
વંદે માતરમ… #indiafightscorona #MPDevuSinhChauhan #Kheda

ads
ads

You may like

ads
ads
Cresta WhatsApp Chat
Send via WhatsApp