#AnandNews MP Mitesh Patel Distribute Vegetables In Anand

#AnandNews સાંસદ શ્રી આણંદ મિતેષ પટેલ (બકાભાઈ) ની પ્રેરણાથી આજે આણંદ શહેર ભાજપ સંગઠન દ્વારા દ્વારા ગરીબ વિસ્તારોમાં નિઃશુલ્ક શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં શાસ્ત્રી સ્ટેડિયમ પાછળ,વ્યાયામ શાળા વિસ્તાર પાસે જરૂરિયાતમંદ લોકોને શાકભાજી નું વિતરણ કરવા માં આવ્યું હતું .#IndiaFightsCorona #MPMiteshPatel #Anand

ads
ads

You may like

ads
ads
Cresta WhatsApp Chat
Send via WhatsApp