Happy Birthday Greetings To BJP State President Shri Jitubhai Vaghani

 

Here’s Team Gujarat Development Brings A Birthday Boy “Shri Jitubhai Vaghani” Career Overview

વ્યક્તિગત માહિતી

પુરૂ નામ : જીતેન્દ્ર સવજીભાઈ વાઘાણી
જન્મ તારીખ : 11-09-1970
ઉંમર વર્ષ : 47
જન્મ સ્થળ : મુ. વરતેજ, તા. જી. ભાવનગર

પરિવાર
પત્ની : શ્રીમતિ સંગીતા વાઘાણી – ગૃહિણી
પુત્ર : મીત વાઘાણી
પુત્રી : ભક્તિ વાઘાણી

રાજકીય જવાબદારીઓ

ભાવનગર શહેર ભાજપ યુવા મોર્ચો : સહમંત્રી 1990-91
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ : સદસ્ય – 1995-2000
ભાવનગર શહેર ભાજપ યુવા મોર્ચો : પ્રમુખ – 1993-97
ગુજરાત હાઉસીંગ બોર્ડ : ડાયરેક્ટર 1998-2001
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચો : પ્રમુખ – 2003-2009
ગુજરાત પ્રદેશ ભાજપ : પ્રદેશ મંત્રી 2009-12
પ્રભારી ભાજપ : અમરેલી, ભાવનગર
38 વર્ષની વયે 2007માં ભાવનગર દક્ષિણની બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા
2012માં ભાવનગર (પશ્ચિમ)ની વિધાનસભાની બેઠક સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે રેકર્ડ મતો 53892ની લીડથી વિજેતા.
પ્રભારી ભાજપ : રાજકોટ-શહેર અને જીલ્લો

રાજકીય/સામાજીક કાર્યક્રમો

પાર્ટી દ્વારા આયોજીત કિસાન હિત યાત્રાના સૌરાષ્ટ્ર ઝોન સહ ઈન્ચાર્જ તરીકે સફળ કામગીરી
પાર્ટી દ્વારા આયોજીત સ્વામી વિવેકાનંદ યાત્રાના સૌરાષ્ટ્ર ઝોન સહ ઈન્ચાર્જ તરીકે સફળ કામગીરી
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સદભાવના કાર્યક્રમના સૌરાષ્ટ્ર ઝોન સહ ઈન્ચાર્જ તરીકે સફળ કામગીરી
ક્રાંતિ ગાથા યાત્રા – કરમસદથી વડોદરા તથા માંડવી કચ્છથી મહેસાણાનું સફળ આયોજન તથા સંચાલન
રન ફોર ગોલ્ડન ગુજરાતની થીમ સાથે ભાવનગર શહેરમાં 5000 યુવાનોની દોડનું સફળ આયોજન
સૌ પ્રથમ વખત ભાજપ યુવા મોર્ચાના 200 યુવાનોને પ્રેરણા આપી 7 દિવસ માટે પાર્ટીની વિસ્તારક યોજનામાં જોડ્યા.

ચૂંટણીલક્ષી કામગીરી

રાજ્યની વિવિધ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો, વિધાનસભાની બેઠકો, લોકસભાની બેઠકોની ચૂંટણીઓમાં જવાબદારી તથા કામગીરી
ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં ચૂંટણીલક્ષી કામગીરી : રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ
પ્રતિ વર્ષ મારા વિધાનસભા મત વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આશરે 1 લાખથી વધારે સરકારી શાળાના બાળકોને પતંગોનું વિતરણ
પ્રતિ વર્ષ મારા વિધાનસભા મત વિસ્તારમાં દશેરાના પર્વ નિમિત્તે આશરે 2 લાખથી વધારે લોકોની હાજરીમાં રાવણ દહનના કાર્યક્રમનું સફળ આયોજન
ભાવનગર શહેરના 265માં જન્મદિનનું રંગારંગ ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું રાજ્યમાં પ્રથમ વખત આ પ્રકારનું સુંદર આયોજન
પોતાના જન્મદિનની ઉજવણી શહેરમાં પુસ્તક મેળાનું આયોજન કરીને કરેલ. જેમાં ચાર લાખ પુસ્તકો લોકો માટે પડતર કિંમતથી વેચાણ કરેલ તેમજ દરેક વોર્ડમાં વિના ફરતુ પુસ્તકાલય શરૂ કર્યું.
પોતાના જન્મદિનની ઉજવણીમાં- તબીબી સારવાર કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વિના મૂલ્યે મોતિયાના ઓપરેશનના કેમ્પ, મફત બેતાલા ચશ્મા વિતરણના કેમ્પનું આયોજન

ads
ads

You may like

ads
ads
Cresta WhatsApp Chat
Send via WhatsApp