Gujarat Govt To Develop Around 23 Islands Of Gujarat

ગુજરાત દરિયાકાંઠાની નજીક આવેલા ૧૪૪ ટાપુઓના વિકાસ માટે ગુજરાત આઇલેન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી GIDA ની રચના કરી છે.
૧૪૪ ટાપુઓના પૈકી ૨૩ મોટા ટાપુ કે જે ૫૦૦૦૦ હેક્ટર થી મોટા છે તેમનો પહેલા તબ્બકે તેમનો વિકાસ થશે
અંદામાન નિકોબાર ની જેમ જામનગર ભરૂચ અને દ્વારકા પાસેના આઇલેન્ડને વિકસાવવાનો પ્લાન છે
ads
ads

You may like

ads
ads
Cresta WhatsApp Chat
Send via WhatsApp