Minister Of Gujarat Shri Ganpatbhai Vasava Distribute The Daily Needs To The People Who Needs It The Most In Surat

#SuratNews Minister Of Gujarat Shri #GanpatbhaiVasava
Distribute The Daily Needs To The People Who Needs It The Most In The Lockdown Time In #Surat City. #IndiaFightsCorona

કરોના વાઈરસ ની મહામારી માં સંક્રમણ ન ફેલાઈ એ હેતુથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકજીવન ને બચાવવા નાં પગલાં લોકડાઉનમાં જીવન જરુરીયાત માટે જરુરી વસ્તુઓ ની કીટ તૈયાર કરી સુરત જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિલિપસિંહ રાઠોડ સુરત જીલ્લા ભાજપ મંત્રી શ્રી રાકેશ સોલંકી તથાં તરસાડી નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ પટેલ તરસાડી સંગઠન પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ ચૌહાણ ની ટીમ સાથે
5000 તરસાડી નગર
3000 કોસંબા
1000ઝંખવાવ
1000ઉમરપાડા
શ્રમજીવી પરીવારો ને કીટનું વિતરણ કર્યું અને સેવામાં તેનાત પોલીશ,મેડીકલ સ્ટાફ, સફાઈ કામદાર તથાં મિડીયા કર્મી ને ફેશમાર્સ નું વિતરણ કર્યું અને અને તેઓનાં કાર્યની સમિક્ષા કરી.. વંદે માતરમ્

ગણપતસિંહ વસાવા

ads
ads

You may like

ads
ads
Cresta WhatsApp Chat
Send via WhatsApp